gu_tn/1co/06/20.md

634 B

For you were bought with a price

ઈશ્વરે કરિંથીઓના પાપની ગુલામીમાંથી સ્વતંત્ર કરવા માટે મૂલ્ય આપ્યું છે. આ સક્રિય રૂપ તરીકે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારી સ્વતંત્રતા માટે મૂલ્ય આપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સત્ય છે