gu_tn/1co/06/16.md

966 B

Do you not know that ... her?

પાઉલે કરિંથીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું કે જે સત્ય વિષે તેઓ પહેલેથી જ જાણતા હતા. ""હું તમને યાદ અપાવવા માંગુ છું કે ... તેણીનું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

he who is joined to a prostitute becomes one flesh with her

આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ પુરુષનું તેના શરીરને ગણિકાના શરીરની સાથે જોડાય છે, ત્યારે જાણે કે તેમના શરીરો એક શરીર બની જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)