gu_tn/1co/06/15.md

2.1 KiB

Do you not know that your bodies are members of Christ?

સભ્યો"" તરીકે અનુવાદ કરેલ શબ્દ શરીરના ભાગોનો ઉલ્લેખ કરે છે. આપણે ખ્રિસ્તના છીએ તેવું બોલવામાં આવે છે જાણે કે આપણે તેમના શરીરના અવયવો હોઈએ. આપણે તેમના ખૂબ જ છીએ કે આપણા શરીરો પણ તેમના જ છે. પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને કંઈક યાદ કરવા માટે કરે છે જેની તેઓને પહેલેથી જાણ હોવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમારે જાણવું જોઈએ કે તમારા શરીરો ખ્રિસ્તના છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

Shall I then take away the members of Christ and join them to a prostitute? May it not be!

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ આ મુદ્દા પર ભાર મૂકવા માટે કરે છે કે જે કોઈ ખ્રિસ્તનો છે તે ગણિકા પાસે જાય તો તે કેટલું ખોટું છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ખ્રિસ્તનો ભાગ છું. હું મારું શરીર લઈ અને મારી જાતને ગણિકા સાથે નહિ જોડાઉ!"" અથવા ""આપણે ખ્રિસ્તના શરીરના ભાગો છીએ. આપણે આપણા શરીરોને ગણિકાઓને સોંપવા જોઈએ નહી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it not be!

કદાપી એમ ન થાઓ! અથવા ""આપણે કદી એ પ્રમાણે ન કરવું!