gu_tn/1co/06/12.md

1.9 KiB

Connecting Statement:

પાઉલે કરિંથના વિશ્વાસીઓને યાદ અપાવ્યું કે ઈશ્વર તેઓને શુદ્ધ કરવા ઇચ્છે છે કારણ કે ખ્રિસ્તે તેમને બલિદાન આપીને ખરીદ્યા છે. હવે તેમનું શરીર ઈશ્વરનું ભક્તિસ્થાન છે. તે કરિંથીઓ શું કહે છે તે કહીને અને પછી તેમને સુધારીને આમ કરે છે.

Everything is lawful for me

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ જવાબ આપી રહ્યો છે કે કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યા છે, ""કેટલાક કહે છે, 'હું કંઈપણ કરી શકું છું"" અથવા 2) પાઉલ ખરેખર કહે છે કે તે જે વિચારે છે તે સત્ય છે, "" ઈશ્વરે મને કંઈપણ કરવાની પરવાનગી આપે છે.

but not everything is beneficial

પાઉલ જવાબ આપી રહ્યો છે કે જે કોઈ કહે છે, ""મારા માટે બધું જ નિયમાનુસાર છે."" વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મારા માટે દરેક વસ્તુ સારી નથી

I will not be mastered by any of them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ દરેક વસ્તુને મારા પર રાજ કરવા કે સત્તા ચાલવવા દઈશ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)