gu_tn/1co/06/07.md

592 B

is already a defeat

પહેલેથી જ નિષ્ફળ છે

Why not rather suffer the wrong? Why not rather allow yourselves to be cheated?

પાઉલ કરિંથીઓને શરમાવવાનું ચાલું રાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજાને ન્યાયાલય લઇ જવા કરતા એકબીજાનો અન્યાય સહન કરવો અને નુકસાન વેઠવું સારું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)