gu_tn/1co/06/02.md

988 B

Do you not know that the believers will judge the world?

પાઉલ કરિંથીઓને શરમાવે છે કારણ કે તેઓ એવું વર્તન કરે છે જાણે કે તેઓ જાણતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

If then, you will judge the world, are you not able to settle matters of little importance?

કારણ કે તેમને પછીથી વધુ જવાબદારી આપવામાં આવશે, જેથી તેઓ હવે ઓછી બાબતો માટે જવાબદાર હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમે ભવિષ્યમાં જગતનો ન્યાય કરશો, જેથી તમે હાલમાં આ બાબતનું સમાધાન કરવા સમર્થ હોવા જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)