gu_tn/1co/06/01.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ સમજાવે છે કે કેવી રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓ સાથેના મતભેદનો અંત લાવવો.

dispute

મતભેદ અથવા દલીલ

does he dare to go ... saints?

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે ખ્રિસ્તીઓએ પોતાની વચ્ચેના મતભેદનું સમાધાન કરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તેણે સંતોની પાસે જવાની હિંમત ... ન કરવી જોઈએ!"" અથવા ""તેણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ અને ... સંતો પાસે ન જવું જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

civil court

જ્યાં સ્થાનિક સરકારના ન્યાયાધીશ કેસને ધ્યાનમાં લે છે અને કોણ સાચો છે તે નક્કી કરે છે