gu_tn/col/03/intro.md

22 lines
2.3 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# કલોસ્સીઓ ૦૩ સામાન્ય નોંધો
## રચના અને બંધારણ
આ અધ્યાયનો બીજો ભાગ તે એફેસી ૫ અને ૬નો સમાંતર છે.
## આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો
### જૂનું અને નવું માણસપણું
જૂનું અને નવું માણસપણું એટલે કે જૂનો અને નવો વ્યક્તિ. “જૂનું માણસપણું” સંભવતઃ પાપી સ્વભાવનો ઉલ્લેખ કરે છે જેની સાથે તે જન્મે છે. “નવું માણસપણું” એ નવો સ્વભાવ અથવા નવું જીવન જે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી ઈશ્વર તેઓને આપે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/sin]] અને [[rc://*/tw/dict/bible/kt/faith]])
## આ અધ્યાયમાં અનુવાદ માટે અન્ય સંભવિત મુશ્કેલીઓ
### ચરિત્ર
પાઉલ તેના વાચકોને ઘણી બાબતોમાં આગળ વધવા અથવા તેને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે તે બાબતો કાર્ય નથી પરંતુ ચરિત્રના ગુણો છે. આ કારણે, તેઓનું અનુવાદ કરવું મુશ્કેલ બને છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
### “ઉપરની બાબતો”
જ્યાં ઈશ્વર વસે છે તેનું ચિત્રણ ઘણીવાર “ઉપર” સ્થિત હોય તે રીતે કરવામાં આવે છે. પાઉલ કહે છે કે “ઉપરની બાબતો શોધો” અને “ઉપરની બાબતો પર વિચાર કરો.” તે સૂચવે છે કે ખ્રિસ્તીઓએ સ્વર્ગીય અને ઈશ્વરીય બાબતો શોધવી અને વિચારવી જોઈએ.