gu_tn/1co/04/14.md

12 lines
924 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# I do not write these things to shame you, but to correct you
હું તમને શરમાવવા સારું નહી, પરંતુ તમને સુધારવા માંગું છું અથવા ""હું તમને શરમાવવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ હું તમને સુધારવા માંગુ છું
# correct
કોઈને જઈને કહો કે તેઓ જે કરી રહ્યાં છે તે ખોટું છે અને તેનું પરિણામ ખરાબ આવશે
# my beloved children
કારણ કે પાઉલે કરિંથીઓને ખ્રિસ્ત તરફ દોર્યા હતા, માટે તેઓ તેના આત્મિક બાળકો જેવા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])