gu_tn/1co/04/10.md

12 lines
665 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# We are fools ... in dishonor
પાઉલે કરિંથીઓને શરમાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કર્યો જેથી તે જે કહે છે તેના વિશે તેઓ વિચાર કરશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-irony]])
# You are held in honor
લોકો તમ કરિંથીઓની સાથે એ રીતે વર્તે છે જાણે કે તમે મહત્વપૂર્ણ લોકો હોય
# we are held in dishonor
લોકો અમ પ્રેરિતોનું અપમાન કરે છે