gu_tn/1co/03/13.md

12 lines
1.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# his work will be revealed
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસ્ત્રીએ જે કર્યું તે ઈશ્વર દરેક સમક્ષ પ્રગટ કરશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# for the daylight will reveal it
અહીં ""દિવસ"" એ જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે તે સમયનું રૂપક છે. જ્યારે ઈશ્વર પ્રગટ કરશે કે આ શિક્ષકોએ શું કર્યું છે, તે જાણે કે રાત્રે જે બન્યું હશે તેને પ્રગટ કરવા માટે સૂર્ય સમાન આવશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# For it will be revealed in fire. The fire will test the quality of what each one had done
જેમ અગ્નિથી ઇમારતની શક્તિઓ છતી થશે અથવા નિર્બળતાઓ નાશ કરશે, તેમ ઈશ્વરની અગ્નિ માણસના પ્રયત્નો અને કામોનો ન્યાય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના કામની ગુણવત્તા પ્રગટ કરવા માટે અગ્નિનો ઉપયોગ કરશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])