gu_tn/1co/03/07.md

8 lines
906 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# neither he who plants ... is anything. But it is God who gives the growth
પાઉલ ભારપૂર્વક જણાવે છે કે તે અથવા અપોલોસ વિશ્વાસીઓના આધ્યાત્મિક વૃદ્ધિ માટે જવાબદાર નથી, પરંતુ તે તો ઈશ્વરનું કામ છે.
# it is God who gives the growth
અહીં વૃદ્ધિ આપવાનો અર્થ વિકાસ થાય છે. અમૂર્ત સંજ્ઞા ""વૃદ્ધિ"" નું અનુવાદ શાબ્દિક શબ્દસમૂહ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તો ઈશ્વર છે જે તમને વૃદ્ધિ આપે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])