gu_tn/1co/03/05.md

16 lines
2.1 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Who then is Apollos? Who is Paul?
પાઉલ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તે અને અપોલોસ સુવાર્તાના મૂળ સ્રોત નથી, અને તેથી કરિંથીઓએ તેમને ન અનુસરવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""અપોલોસ અથવા પાઉલને અનુસરવા જૂથો પાડવા ખોટું છે!"" અથવા (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Who is Paul?
પાઉલ જાણે કે બીજા કોઈની વાત કરી રહ્યો હોય તેમ પોતાના વિષે બોલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મહત્વપૂર્ણ નથી!"" અથવા ""હું કોણ છું?"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-123person]])
# Servants through whom you believed
પાઉલે પોતાના પ્રશ્નનો જવાબ એમ કહીને આપ્યો કે તે અને અપોલોસ ઈશ્વરના સેવકો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને અપોલોસ ખ્રિસ્તના સેવકો છે, અને તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો કારણ કે અમે તેમની સેવા કરી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
# Servants through whom you believed, to each of whom the Lord gave tasks
આ સમજાયેલી માહિતી સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે સેવકો છીએ કે જેઓના દ્વારા તમે વિશ્વાસ કર્યો. અમે માત્ર લોકો જ છીએ કે જેને પ્રભુએ કાર્ય આપ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])