gu_tn/1co/03/01.md

20 lines
1.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
હવે પાઉલ કરિંથના વિશ્વાસીઓ યાદ અપાવે છે કે તેઓ ખરેખર કેવી રીતે જીવતા હતા તેને બદલે તેઓ ઈશ્વર સમક્ષ જે હતા તેથી ઉલટું વર્તતા હતા. પછી તે તેઓને યાદ અપાવે છે કે જે વ્યક્તિ તેમને શિક્ષણ આપે છે તે ઈશ્વર જેટલું મહત્વનું નથી કારણ કે એ તો ઈશ્વર જ છે જેઓ વૃદ્ધિ આપે છે.
# brothers
અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.
# spiritual people
લોકો જેઓ આત્માને આધીન થાય છે
# fleshly people
લોકો જેઓ પોતાની ઇચ્છાઓને અનુસરે છે
# as to little children in Christ
કરિંથીઓની સરખામણી ઉંમરમાં અને સમજણમાં ખૂબ જ નાના બાળકો સાથે કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તમાં દરેક ખૂબ જ નાના વિશ્વાસીઓ તરીકે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])