gu_tn/1co/02/intro.md

12 lines
1.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# 1 કરિંથીઓનો પત્ર 02 સામાન્ય નોંધો
## માળખું અને બંધારણ
કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજૂ એ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે 9 અને 16 કલમોના શબ્દોની સાથે કરે છે, જે જૂના કરારના છે.
## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
### જ્ઞાન
પાઉલ પ્રથમ અધ્યાયથી ચર્ચા ચાલુ રાખે છે જે માનવીય જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચે ભિન્નતા દર્શાવે છે. પાઉલ માટે, જ્ઞાન સરળ હોઈ શકે અને માનવ વિચારો મૂર્ખ હોઈ શકે છે. તેણે કહ્યું કે પવિત્ર આત્માનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. જ્યારે પાઉલ અગાઉના અજાણ્યા સત્યોનો ઉલ્લેખ કરે ત્યારે તે ""છુપાયેલું જ્ઞાન"" શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/wise]] અને [[rc://*/tw/dict/bible/kt/foolish]])