gu_tn/1co/02/11.md

12 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# For who knows a person's thoughts except the spirit of the person in him?
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભારપૂર્વક કરવા માટે કરે છે કે માણસ જે વિચારે છે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી કે તે શું વિચારી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""માણસ શું વિચારી રહ્યો છે તે માણસના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# spirit of the person
આ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ, તેના પોતાના આત્મિક સ્વભાવનો ઉલ્લેખ કરે છે.
# no one knows the deep things of God except the Spirit of God
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત ઈશ્વરનો આત્મા ઈશ્વરની ગૂઢ વાતો જાણે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])