gu_tn/1co/01/20.md

16 lines
1.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Where is the wise person? Where is the scholar? Where is the debater of this world?
પાઉલ ભારપૂર્વક જણાવે છે કે ખરેખર જ્ઞાની લોકો ક્યાંય જોવા મળતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""સુવાર્તાના જ્ઞાનની તુલનામાં, કોઈ જ્ઞાની નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ વાદવિવાદ કરનાર નથી!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# the scholar
કોઈ વ્યક્તિ કે જે વધુ અભ્યાસી હોય તે વ્યક્તિ તરીકે માન્યતા છે
# the debater
એક વ્યક્તિ કે જે જાણતી હોય તે અંગે દલીલ કરવામાં અથવા જે આવા પ્રકારની દલીલો કરવામાં કુશળ હોય
# Has not God turned the wisdom of the world into foolishness?
ઈશ્વરે આ જગતના જ્ઞાનીઓ માટે જે કર્યું છે તેના પર ભાર મૂકવા પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દર્શાવ્યું છે કે દરેક વસ્તુ તેઓ જેને જ્ઞાન કહે છે તે ખરેખર મૂર્ખતા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])