gu_tn/1co/01/13.md

16 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Is Christ divided?
પાઉલ સત્ય પર ભાર મૂકવા માંગે છે કે ખ્રિસ્તના વિભાજિત નથી, પરંતુ તેઓ એક જ છે. ""તમે જે રીતે કરો છો તે રીતે ખ્રિસ્તને વિભાજિત કરવા શક્ય નથી!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Was Paul crucified for you?
પાઉલ ભારપૂર્વક કહેવા માંગે છે કે તે ખ્રિસ્ત હતા, પાઉલ અથવા અપોલોસ નહોતા, કે જેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા. આને પણ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે પાઉલ નહોતો જેને તેઓએ તમારા તારણને માટે વધસ્તંભ પર જડ્યો!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Were you baptized in the name of Paul?
પાઉલ ભારપૂર્વક જણાવે છે કે આપણે બધા ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામ્યા છીએ. આને પણ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે પાઉલના નામમાં નહિ કે જેમાં લોકો તમને બાપ્તિસ્મા આપે છે!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# in the name of Paul
અહીં નામમાં એ ""ના અધિકાર દ્વારા"" નું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલના અધિકાર દ્વારા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])