gu_tn/mat/23/19.md

12 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# blind men
યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# For which is greater, the gift or the altar that makes the gift holy?
ઈસુએ ફ્રોશીઓને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ અર્પણને વેદી કરતાં વધારે મહત્વ આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અર્પણને પવિત્ર કરનાર વેદી, તે અર્પણ કરતાં વધુ મહત્વની છે!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# the altar that makes the gift holy
વેદી અર્પણને ઈશ્વરને માટે મહત્વનું બનાવે છે