gu_tn/mat/23/04.md

4 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# They tie up heavy burdens that are difficult to carry, and then they put them on people's shoulders. But they themselves will not move a finger to carry themThey tie up loads that are heavy and difficult to carry, and they put them on people's shoulders. But they themselves are not willing to lift their finger to move them
અહીં ""ભારે બોજો બાંધીને ... તે બોજાને લોકોના ખભા પર મૂકવો"" એક રૂપક છે ધાર્મિક આગેવાનો માટે જેઓ ઘણા મુશ્કેલ નિયમો બનાવી લોકોને તે નિયમો પાલન કરવાનું કહે છે. અને ""તેઓ પોતે એક આંગળી પણ લગાડતા નથી"" તે એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ધાર્મિક આગેવાનો લોકોની મદદ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તમને ઘણા અઘરા નિયમોનું પાલન કરવા કહે છે. પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે તેઓ લોકોને બિલકુલ સહાય કરતા નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-idiom]])