12 lines
861 B
Markdown
12 lines
861 B
Markdown
|
# Connecting Statement:
|
||
|
|
||
|
ફરોશીઓની ટીકાઓનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.
|
||
|
|
||
|
# to them
|
||
|
|
||
|
ફરોશીઓને
|
||
|
|
||
|
# Have you never read ... with him?
|
||
|
|
||
|
ફરોશીઓની ટીકાનો જવાબ આપવા માટે ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. ઈસુએ ફરોશીઓને પ્રશ્ન કરી પડકાર આપ્યો કે તેમણે જે શાસ્ત્ર વાંચ્યું તેનો અર્થ ફરોશીઓ સમજાવે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જાણું છું કે તમે તેના વિશે વાંચ્યું છે ...તેની સાથે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|