4 lines
562 B
Markdown
4 lines
562 B
Markdown
|
# If then you are not able to do such a very little thing, why do you worry about the rest?
|
|||
|
|
|||
|
ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ નાની વસ્તુ પણ કરી શકતા નથી, માટે તમારે બીજી વસ્તુઓની ચિંતા કરવી જોઈએ નહિ."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|