gu_tn/act/06/02.md

20 lines
1.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
અહીંયા ""તમે"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. અહીં શબ્દો ""અમને"" અને ""અમે"" 12 પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. જ્યાં જરૂરીયાત જણાય ત્યાં તમારી ભાષામાં વિશિષ્ટરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]] અને [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# The twelve
આ અગિયાર પ્રેરિતો અને માથ્થિયાસનો ઉલ્લેખ કરે છે, જે [પ્રેરિતોનાં કૃત્યો 01:26](../01/26.md) માં પસંદ કરવામાં આવ્યો હતો.
# the multitude of the disciples
સર્વ શિષ્યો અથવા “સર્વ વિશ્વાસીઓ”
# give up the word of God
ઈશ્વરનું વચન શીખવવાનું તેમના કાર્યના મહત્વ પર ભાર આપવા માટે આ એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના વચનનો ઉપદેશ અને શિક્ષણ આપવાનું બંધ કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# serve tables
આ શબ્દસમૂહનો અર્થ લોકોને ભોજન પીરસવાનો છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])