8 lines
718 B
Markdown
8 lines
718 B
Markdown
|
# General Information:
|
||
|
|
||
|
અહીં ""અમે"" શબ્દ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે પરંતુ જેઓને સંબોધન કરી રહ્યા છે તેઓને નહીં. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
|
||
|
|
||
|
# Whether it is right in the sight of God
|
||
|
|
||
|
અહીં ""ઈશ્વરની નજરમાં"" શબ્દસમૂહ ઈશ્વરના અભિપ્રાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને યોગ્ય માને છે કે નહિ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|