gu_tn/2ti/02/09.md

8 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# to the point of being bound with chains as a criminal
અહીંયા ""બંધનમાં હોવું"" એ એક કેદીને દર્શાવે છે. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેલમાંના ગુનેગાર તરીકે સાંકળો પહેરવાની હદ સુધી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the word of God is not bound
કેદીને શું થયું તે વિશે વાત અહીંયા ""બંધનકર્તા"" કરે છે, અને તે શબ્દસમૂહ એક રૂપક છે જેનો અર્થ થાય છે કે ઈશ્વરના સંદેશને કોઈપણ રોકી શકતું નથી. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ ઈશ્વરના વચનને કેદ કરી શકતો નથી"" અથવા ""ઈશ્વરના વચનને કોઈ અટકાવી શકતું નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])