gu_tn/rev/08/11.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# The name of the star is Wormwood
એક કડવી વનસ્પતિ જેનો સ્વાદ કડવો હોય છે. લોકોએ તેમાંથી દવા બનાવી હતી, પરંતુ તેઓ એવું પણ માનતા હતા કે તે ઝેરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે તારાનું નામ કડવાશ છે"" અથવા ""તે તારાનું નામ કડવી દવા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])
# became wormwood
પાણીના કડવા સ્વાદને એ રીતે દર્શાવવામાં આવ્યું છે જાણે કે તે કડવી વનસ્પતિ હોય. વૈકલ્પિક અનુવાદ: "" કડવી વનસ્પતિ જેવું કડવું થયુ"" અથવા ""કડવું થયુ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# died from the waters that became bitter
જયારે તેઓએ કડવું પાણી પીધું ત્યારે તેઓ મૃત્યુ પામ્યા