gu_tn/rev/02/05.md

12 lines
954 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# from where you have fallen
તેઓ અગાઉના જેવો પ્રેમ કરતા નથી જાણે કે તેઓનું પતન થયું છે તે રીતે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેટલા બદલાઈ ગયા છો"" અથવા ""તમે મને કેટલો પ્રેમ કરતા હતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Unless you repent
જો તમે પસ્તાવો ન કરો તો
# remove your lampstand
દીવીઓ એ પ્રતીકો છે જે સાત મંડળીઓનું વર્ણન કરે છે. [પ્રકટીકરણ 1:12](../01/12.md) માં તમે ""દીવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])