gu_tn/mrk/12/20.md

12 lines
831 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# There were seven brothers
સદૂકીઓ એવી પરિસ્થિતિ વિષે વાત કરે છે કે જે ખરેખર બની નહોતી તેથી તેઓ ઇચ્છ્તા હતા કે ઈસુ તેમને કહે કે શું સાચું અને શું ખોટું છે.. બીજું અનુવાદ: ""ધારો કે ત્યાં સાત ભાઈઓ હતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hypo]])
# the first
પ્રથમ ભાઈ
# the first took a wife
પ્રથમ સ્ત્રી સાથે લગ્ન કર્યા. અહીં સ્ત્રી સાથે લગ્ન કરવું તેને ""લીધી"" હોવાનું કહેવામાં આવે છે.