gu_tn/mat/24/22.md

12 lines
1008 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Unless those days are shortened, no flesh would be saved
આને હકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો ઈશ્વરે દુઃખના દિવસો ઓછા ન કર્યા હોત તો સર્વનો નાશ થાત.” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])
# flesh
લોકો. અહીં “દેહ” એ સર્વ લોકોને કાવ્યત્મક રીતે રજૂ કરવાની રીત છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# those days will be shortened
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પીડાના દિવસો ટૂંકા કર્યા.” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])