gu_tn/mat/20/22.md

16 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# You do not know
અહીં “તમે” બહુવચન છે જે બે શિષ્યો અને તેમના માંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]])
# Are you able
અહીં “તમે” બહુવચન છે પણ ઈસુ બે શિષ્યો વિશે જ કહે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]])
# to drink the cup that I am about to drink
પ્યાલો પીવો"" અથવા ""પ્યાલામાંથી પીવું"" એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે દુઃખ સહન કરું છું તે શું તમે સહન કરશો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# They said
ઝબદીના દીકરાઓએ કહ્યું અથવા “યાકૂબ અને યોહાને કહ્યું”