gu_tn/mat/17/25.md

8 lines
798 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# the house
જ્યાં ઈસુ રહેતા હતા
# What do you think, Simon? From whom do the kings of the earth collect tolls or taxes? From their sons or from others?
ઈસુ પોતાને માટે માહિતી મેળવવા માટે નહીં પરંતુ સિમોનને શીખવવા માટે પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સિમોન સાંભળ. આપણે જાણીએ છીએ કે રાજા નાણાં એકત્ર કરે છે, એવા લોકો પાસેથી કે જેઓ તેમના પોતાના પરિવારના સભ્યો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])