gu_tn/mat/09/37.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
ફસલ વિશેના નીતિવચનનો ઉપયોગ કરવા દ્વારા ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે અગાઉના વિભાગમાં ઉલ્લેખિત ભીડની જરૂરિયાતો પ્રત્યે શિષ્યોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ.
# The harvest is plentiful, but the laborers are few
ઈસુ જે જોઈ રહ્યા છે તેના પ્રતિસાદમાં તેઓ(ઈસુ) એક નીતિવચનનો ઉપયોગ કરે છે. ઈસુનો અર્થ એ છે કે ત્યાં ઘણા લોકો છે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવા તૈયાર છે પરંતુ તેમને ઈશ્વરનું સત્ય શીખવવા માટે માત્ર થોડા જ લોકો છે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-proverbs]])
# The harvest is plentiful
ત્યાં ફસલની કાપણી કરનારાઓ માટે ફસલ પુષ્કળ માત્રામાં તૈયાર છે.
# laborers
મજૂરો