gu_tn/jhn/21/20.md

12 lines
810 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# the disciple whom Jesus loved
યોહાન તેના નામનો ઉલ્લેખ કર્યા વિના આખી સુવાર્તામાં આ રીતે પોતાનો ઉલ્લેખ કરે છે.
# loved
આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.
# at the dinner
આ છેલ્લા ભોજનને રજૂ કરે છે ([યોહાન1૩](../13/01.md)).