gu_tn/jhn/10/12.md

8 lines
922 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# The hired servant
ભાડે રાખેલ નોકર"" એક રૂપક છે જે યહૂદી આગેવાનો અને શિક્ષકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાડે રાખેલા નોકર જેવો છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# abandons the sheep
અહીં ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])