gu_tn/jas/02/14.md

20 lines
2.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
યાકૂબ વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓને ઉત્તેજન આપે છે કે જે રીતે બીજાઓને તેનો વિશ્વાસ ઇબ્રાહિમે કરણીઓ દ્વારા દર્શાવ્યો તે રીતે તેઓ બીજાઓ સમક્ષ તેમનો વિશ્વાસ દર્શાવે.
# What good is it, my brothers, if someone says he has faith, but he has no works?
યાકૂબ તેના શ્રોતાજનોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી વિશ્વાસીઓ, જો કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પરંતુ કાર્યો નથી એ બિલકુલ સારું નથી."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# if someone says he has faith, but he has no works
વિશ્વાસ"" અને ""કાર્યો""ને અમૂર્ત નામો(ભાવવાચક સંજ્ઞાઓ) તરીકે હટાવવા, તેઓને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ કહે કે તે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે પરંતુ ઈશ્વર જે આજ્ઞા આપે છે તે પ્રમાણે કરતો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# Can that faith save him?
યાકૂબ તેના શ્રોતાજનોને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યો છે. ""વિશ્વાસ""ને અમૂર્ત નામ તરીકે હટાવવા તેને ફરીથી લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ તેને બચાવી શકતો નથી."" અથવા ""જો વ્યક્તિ ઈશ્વર જે આજ્ઞા આપે છે તે કરતો નથી, તો પછી માત્ર કહેવું કે તે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે એ તેને બચાવશે નહીં."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# save him
ઈશ્વરના ન્યાયથી તેને બચાવે છે