gu_tn/heb/11/01.md

20 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
આ ટૂંકી પ્રસ્તાવનામાં લેખક વિશ્વાસ વિશે ત્રણ બાબતો જણાવે છે.
# Now
મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા અહીં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લેખક ""વિશ્વાસ""નો અર્થ સમજાવવાનું શરૂ કરે છે.
# faith is being sure of the things hoped for
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આપણી પાસે વિશ્વાસ છે, ત્યારે આપણે જે બાબતોની આશા રાખીએ છીએ તે વિશે આપણે ચોક્કસ હોઈએ છીએ"" અથવા ""વિશ્વાસ એ છે જે વ્યક્તિને ચોક્કસ બાબતોની વિશ્વાસુપૂર્વક આશા રાખવા પરવાનગી આપે છે
# hoped for
અહીં તે ચોક્કસપણે ઈશ્વરના ખાતરીદાયક વચનોનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઈસુ પર વિશ્વાસ કરનારા સર્વ વિશ્વાસીઓ સ્વર્ગમાં ઈશ્વર સાથે સદાકાળ જીવશે તેની ચોક્કસતા.
# certain of things that are not seen
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને આપણે હજુ સુધી જોયું નથી"" અથવા ""જે હજુ સુધી બન્યું નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])