gu_tn/act/16/22.md

8 lines
651 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
અહીંયા ""તેઓના"" અને ""તેમના"" શબ્દો પાઉલ અને સિલાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ સૈનિકોનો ઉલ્લેખ કરે છે.
# commanded them to be beaten with rods
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોને આજ્ઞા આપવામાં આવી કે તેમને ફટકા મારે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])