gu_tn/2pe/02/08.md

8 lines
564 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# that righteous man
આ લોતનો ઉલ્લેખ કરે છે
# was tormented in his righteous soul
અહિયાં ""આત્મા"" શબ્દ લોતના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. સદોમ અને ગમોરાહના નાગરિકોના અનૈતિક જીવનથી તે ખિન્ન હતો. બીજું અનુવાદ: ""ત્રાસ પામતો હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])