gu_tn/2pe/02/05.md

8 lines
710 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# he did not spare the ancient world
અહિં ""જગત"" શબ્દ તેમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""તેમણે પ્રાચીન જગતના લોકોને છોડ્યા નહિ "" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# he preserved Noah ... along with seven others
જ્યારે ઈશ્વરે પ્રાચીન જગતના બાકીના લોકોનો નાશ કર્યો ત્યારે આપણાં પૂર્વજ નુહ અને બીજા સાત લોકોનો નાશ કર્યો નહીં.