gu_tn/2co/11/11.md

8 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Why? Because I do not love you?
પાઉલ કરિંથીઓ પ્રત્યે તેનો પ્રેમ પ્રગટ કરવા અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ પ્રશ્નોને જોડી શકાય છે અથવા નિવેદનમાં બદલી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારા માટે બોજ બનવા નથી માંગતો તે શું એટલા માટે કે હું તમને પ્રેમ નથી કરતો?"" અથવા ""હું તમને મારી જરૂરિયાતો માટે ચૂકવણી કરતાં અટકાવીશ કારણ કે આ બીજાઓને દર્શાવે છે કે હું તમને પ્રેમ કરું છું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# God knows
તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])