gu_tn/1co/15/28.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# all things are subjected to him
આ સક્રિય કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સઘળી બાબતોને ખ્રિસ્તને આધીન કર્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the Son himself will be subjected
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દીકરો પોતે પણ આધીન થશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the Son himself
અગાઉની કલમમાં તેમનો ""ખ્રિસ્ત"" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત, એટલે કે, દીકરો પોતે
# Son
આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])