gu_tn/1co/12/02.md

4 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# you were led astray to idols who could not speak, in whatever ways you were led by them
અહીં “ગેરમાર્ગે દોરવા” એ કંઈક ખોટું કરવા માટે સમજાવવા માટેનું એક રૂપક છે. મૂર્તિઓ પાછળ ગેરમાર્ગે દોરવાઈ જવું તે મૂર્તિઓની ઉપાસના કરવા માટે ખોટી રીતે સમજાવવાને રજૂ કરે છે. ""ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા"" અને ""તમને તેઓના દ્વારા દોરવામાં આવ્યા હતા"" જેવા શબ્દસમૂહો સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મૂર્તિઓની પાછળ દોરવાઈ ગયા હતા જે બોલી શકતી નથી"" અથવા ""તમે કોઈક રીતે જૂઠ પર વિશ્વાસ કર્યો અને તેથી તમે મૂર્તિઓની ઉપાસના કરી કે જે બોલી શકતી નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])