3.2 KiB
3.2 KiB
બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે
તથ્યો:
“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે
- ઈઝરાયેલમાં બરફ ઊંચા ચઢાણ પર પડે છે, પરંતુ લાંબા સમય સુધી પીગળવા પહેલા હંમેશા મેદાન પર રહેતું નથી. પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે. બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.
- કંઇક જે ઘણું સફેદ હોય છે ઘણીવાર તેના રંગની સરખામણી બરફના રંગ સાથે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.
- બરફના સાક્ષીઓ શુદ્ધતા અને સ્વચ્છતા પણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.
- ઘણી ભાષાઓમાં બરફને “ઠરી ગયેલો વરસાદ” અથવા “બરફના ટુકડાઓ” અથવા “ઠરી ગયેલા ટુકડાઓ” સંબોધવામાં આવે છે.
- “બરફનું પાણી” એ પાણી કે જે ઓગાળવામાં આવેલા બરફમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H7949, H7950, H8517, G5510