2.7 KiB
2.7 KiB
ઓક, એલોન વૃક્ષ, એલોન વૃક્ષો#
વ્યાખ્યા:
એલોન અથવા તો એલોન વૃક્ષ વિશાળ થડ અને ઘેઘૂર ડાળીઓવાળું ઊંચું ઘટાઘોર વૃક્ષ છે.
- એલોન વૃક્ષોનું લાકડું મજબૂત અને કઠણ હોય છે કે જેનો ઉપયોગ વહાણો બાંધવામાં, ખેતીના હળ, બળદોની ઝૂંસરી અને ચાલવા માટેની લાકડીઓ બનાવવા થતો હતો.
- એલોન વૃક્ષના ફળને અંગ્રજીમાં એકોર્ન કહેવામાં આવે છે.
- કેટલાક એલોન વૃક્ષોના થડ 6 મીટરના પરિઘવાળા હોય છે.
- એલોન વૃક્ષો લાંબા જીવનનું પ્રતિક હતા અને તેઓના બીજા આત્મિક અર્થો પણ હતા. બાઇબલમાં, તેઓ ઘણીવાર પવિત્ર જગાઓ સાથે સંકળાયેલા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- ઘણાં અનુવાદોમાં ફક્ત “એલોન” ના બદલે “એલોન વૃક્ષ” શબ્દ વાપરવો મહત્ત્વનું રહેશે.
- જો ઓક વૃક્ષ કોઈ વિસ્તારમાં જાણીતું ન હોય તો, “ઓક”નો અનુવાદ “ઓક, કે જે એક ના જેવું મોટું ઘટાદાર વૃક્ષ છે”, તે રીતે કરી શકાય અને ખાલી જગ્યામાં સમાન લક્ષણો ધરાવતા સ્થાનિક વૃક્ષનું નામ આપો.
- આ પણ જૂઓ: અજ્ઞાત બાબતોનો અનુવાદ કેવી રીતે કરવો
(આ પણ જૂઓ: પવિત્ર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H352, H424, H427, H436, H437, H438