1.9 KiB
1.9 KiB
કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ
વ્યાખ્યા:
“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.
- “કુટુંબ” શબ્દ વ્યક્તિના નજીકના સબંધીઓનો ઉલ્લેખ કરે છે, જેવા કે માતપિતા, બહેન, અથવા તે ઘણાં દૂરના સંબંધીઓ જેવા કે કાકા, મામા, ફોઇ, ફુઆ અથવા પિતરાઇનો સમાવેશ કરે છે.
- પ્રાચીન ઈઝરાયેલમાં, જ્યારે પુરુષ મૃત્યુ પામે ત્યારે, તેના નજીકના પુરુષ સંબંધીએ તેની વિધવા સાથે લગ્ન કરવા અપેક્ષિત હતા, અને તેના કુટુંબના નામને આગળ લઈ જવા મદદ કરવાની હતી. આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.
- “કુટુંબ” શબ્દનું અનુવાદ “સંબંધી” અથવા “કુટુંબના સભ્ય” તરીકે કરી શકાય.
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H251, H1350, H4129, H4130, H7138, H7607, G4773