2.0 KiB
2.0 KiB
ગળી જવું (ફાડી ખાવું), ભસ્મ કરેલું, વપરાશ
વ્યાખ્યા:
“ગળી જવું” શબ્દનો અર્થ, આક્રમક રીતે ખાવું અથવા વાપરવું.
- રૂપકાત્મક અર્થમાં આ શબ્દ ઉપયોગ કરીને, પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે, એકબીજાને ફાડી ન ખાઓ, એટલે કે શબ્દો અથવા કાર્યોથી દરેક એકબીજાનો હુમલો અથવા નાશ ન કરો (ગલાતી 5:15).
- “ફાડી ખાવું” શબ્દનો રૂપકાત્મક અર્થ, જયારે રાષ્ટ્રો એકબીજા સાથે ફાડી ખાવા વિશે વાત કરે છે અથવા અગ્નિ લોકો અને ઈમારતોને નાશ કરે છે ત્યારે મોટેભાગે “સંપૂર્ણપણે નાશના” અર્થમાં તેનો ઉપયોગ થાય છે.
- આ શબ્દનું ભાષાંતર, “પૂરી રીતે વાપરી કાઢવું” અથવા “તદ્દન નાશ” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 1 પિતર 5:8-9
- આમોસ 1:9-10
- નિર્ગમન 24:16-18
- હઝકિયેલ 16:20-22
- લૂક 15:28-30
- માથ્થી 23:13-15
- ગીતશાસ્ત્ર 21:9-10
શબ્દ માહિતી:
- Strong's: H398, H399, H400, H402, H1104, H1105, H3216, H3615, H3857, H3898, H7462, H7602, G2068, G2666, G2719, G5315