2.3 KiB
2.3 KiB
લાંચ આપવી, લાંચ આપે છે, લાંચ આપી, રુશ્વતખોરી
વ્યાખ્યા:
“લાંચ” નો અર્થ, કોઈકને કંઈક કિંમત આપવી, જેમકે પૈસા, જેથી તે વ્યક્તિ કઈંક અપ્રમાણિક કરવા માટે લાગવગ કરે.
-
સૈનિકો જેઓ ઈસુની ખાલી કબર ચોકી કરતા હતા, તેઓને જે બન્યું હતું તે વિશે જૂઠું બોલવા માટે (લાંચના) પૈસા આપ્યા.
-
ક્યારેક સરકારી અધિકારીને ગુનાની અવગણના કરવા અથવા ચોક્કસ રીતે મત આપવા માટે લાંચ આપવામાં આવે છે.
-
બાઈબલ લાંચ આપવી અથવા લેવા વિશે મનાઈ કરે છે.
-
“લાંચ” શબ્દનું ભાષાંતર, “અપ્રમાણિક ચુકવણી” અથવા “જૂઠું બોલવા માટેની ચુકવણી” અથવા “નિયમો તોડવા માટેની કિંમત” તરીકે કરી શકાય.
-
“લાંચ આપવી” તે શબ્દનું ભાષાંતર જે શબ્દ અથવા વાક્યથી કરી શકાય જેનો અર્થ, “કોઈકને લાગવગ (પ્રભાવ) માટે ચુકવણી કરવી” અથવા “અપ્રમાણિક તરફેણ કરવા ચુકવણી કરવી” અથવા “તરફેણ માટે ચુકવણી કરવી” એમ કરી શકાય.
બાઈબલની કલમો :
શબ્દ માહિતી:
- Strong's: H3724, H4979, H7809, H7810, H7936, H7966, H8641, G5260