translationCore-Create-BCS_.../bible/other/assign.md

2.7 KiB

સોંપવું, સોંપેલું, સોંપણી, ગૃહકાર્ય, ગૃહકાર્યો, પરત સોંપવું

સત્યો:

“સોંપવું” અથવા “સોંપેલું” શબ્દ દર્શાવે છે કે કોઈકને ચોક્કસ કામ માટે નીમવું અથવા કોઈકને કઈક પૂરું પાડવા એક અથવા વધારે લોકોને નિમવામાં આવે.

  • શમુએલ પ્રબોધકે ભાખ્યું હતું કે, શાઉલ રાજા લશ્કરમાં સેવા માટે ઈઝરાએલના શ્રેષ્ઠ જુવાન પુરુષોને કામ “સોંપણી” કરશે.

  • મુસાએ ઈઝરાએલના બાર કુળોમાંના દરેકને કનાનની ભૂમિનો હિસ્સો રહેવા માટે “વહેંચી આપ્યો” (સોંપ્યો).

  • જૂના કરારના નિયમ હેઠળ, ઈઝરાએલના અમુક કુળોને સેવા કરવા માટે યાજકો, કલાકારો, ગાયકો, અને નિર્માતાઓ થવા સારુ નિમવામાં આવ્યા હતા.

  • સંદર્ભ પર આધાર રાખીને “સોંપવું” શબ્દનું ભાષાંતર “આપવું” અથવા “નીમવું” અથવા “કામ માટે પસંદ કરવું” થઇ શકે છે.

  • “સોંપેલું” શબ્દનું ભાષાંતર “નિમણુક કરવી” અથવા “અપાયેલું કામ” એમ થઇ શકે છે.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરવું

(આ પણ જુઓ: નિમણુક, શમુએલ, [શાઉલ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2506, H3335, H4487, H4941, H5157, H5307, H5414, H5596, H5975, H6485, H7760, G3307