translationCore-Create-BCS_.../bible/other/tomb.md

5.1 KiB

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

  • યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
  • નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
  • જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
  • “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.

(આ પણ જુઓ: દફનાવવું, મૃત્યુ)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • [32:4 આ માણસ __ કબ્રસ્તાન __ માં રહેતો હતો.

  • 37:6 ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?" તેઓએ તેને કહ્યું, "__ કબર __ માં આવો અને જુઓ."

  • [37:7 કબર __ __ એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો

  • [40:9 પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું. તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી __ કબર માં મૂક્યા. પછી તેઓએ __ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

  • 41:4 તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે __ કબર __ ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.

__ કબરનું __ રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

  • 41:5 જ્યારે સ્ત્રીઓ __ કબર __ પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં. ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! __ કબરમાં __ જુઓ અને નિહાળો." સ્ત્રીઓ __ કબર __ માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

  • Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028