2.3 KiB
2.3 KiB
સિંહાસન, તાજ, સિંહાસને બેસાડ્યો
વ્યાખ્યા:
સિંહાસન એક ખાસ ડિઝાઇનની ખુરશી છે જ્યાં શાસક બેસીને મહત્વપૂર્ણ બાબતોના નિર્ણય કરેછે અને તેના લોકો પાસેથી અરજો સાંભળે છે.
- સિંહાસન એ સત્તા અને સામર્થ્યનું પ્રતીક પણ છે જે શાસક પાસે હોય છે.
- સિંહાસન" શબ્દનો અર્થ ઘણીવાર અલંકારિક રીતે શાસક, તેમના શાસન અથવા તેમની શક્તિનો ઉલ્લેખ કરવા માટે થાય છે. (જુઓ: મેટનીમી)
- બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને સિંહાસન પર બિરાજેલા રાજા તરીકે ગણાવ્યા હતા. ઇસુને ઈશ્વરપિતાની જમણી બાજુ પર સિંહાસન પર બેઠેલા વર્ણવવામાં આવ્યા હતા.
- ઈસુએ કહ્યું કે સ્વર્ગ ઈશ્વરનું સિંહાસન છે. આનો અનુવાદ આ રીતે પણ હોઈ શકે, "જ્યાં ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે."
(આ પણ જુઓ: સત્તા, શક્તિ, રાજા, શાસન)
બાઇબલના સંદર્ભો:
- કલોસી 1:15-17
- ઉત્પત્તિ 41:39-41
- લુક 1:30-33
- લુક 22:28-30
- માથ્થી 5:33-35
- માથ્થી 19:28
- પ્રગટીકરણ 1:4-6
શબ્દ માહિતી:
- Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362